Breaking News/ રાજકોટઃ સીંગતેલના ભાવ આગ ઝરતી તેજી, સીંગતેલ ડબ્બા નો ભાવ રૂ. 3000 પહોચ્યો, એક જ દિવસમાં ડબ્બે 40 રૂપિયા વધ્યા, બુધવારે ડબ્બાનો ભાવ 2960, ગઈકાલે ગુરુવારે રૂ. 40નો ભાવમાં વધારો, ડબ્બાનો ભાવ રૂ. 3000એ પહોચ્યો, અધિક, શ્રાવણ માસ પહેલામાં ભાવની તેજી July 14, 2023khusbu pandya Breaking News