અકસ્માત/ રાજકોટઃ હિટ એન્ડ રનમાં મોતનો મામલો મર્સીડીઝ કારનો ચાલક પોલીસના શરણે કાર્તિક ઉર્ફે ભોલો જીતેન્દ્ર બારડ હાજર થયો કાર્તિક ગાંધીગ્રામ પોલીસમાં હાજર થયો ગર્લફેન્ડને લઇ જામનગર રોડ પર જતો હતો CCTV ફૂટેજમાં ભોલો કાર ચલાવતો હતો કે કેમ નહીં ? અકસ્માતમાં યુવાનનું નિપજ્યું હતું મોત રવિવારે રામાપીર ચોકડી પાસે થયો અકસ્માત
