દેશી દારૂનો વિડીયો/ રાજકોટ:દેશી દારૂનો વીડિયો વાયરલ મામલો વીરપુરમાં દારૂનો વીડિયો થયો હતો વાયરલ વીડિયોમાં દેખાતા નેપાળી યુવાનનું થયું મોત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું મોત પોલીસની કસ્ટડીમાં તબિયત લથડી હતી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો
