Breaking News/ રાજકોટના ઉપલેટામાં યુવકની જાહેરમાં હત્યા, શહેરના નક્ષત્ર કોમ્પલેક્ષ પાસે બની ઘટના, આહીર યુવકની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા, જીમમાં સાથે આવતા વ્યક્તિએ જ કરી હત્યા, 29 વર્ષીય આશિષ ભાદરકા નામના યુવકની હત્યા, જૂની અદાવતને કારણે હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે, યુવકના મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખસેડાયો, ઘટનાને પગલે પોલીસ કાફલો પહોંચ્યો હોસ્પિટલ, હત્યારા શખ્સને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા July 16, 2023khusbu pandya Breaking News