Breaking News/ રાજકોટના એક બાળકનું અચાનક મોત, 12 વર્ષીય વ્રજ ગીરીશભાઇ સોરઠીયાનું મોત, જામનગરના ધ્રોલમાં નીપજ્યું બાળકનું મોત, બાળક અચાનક બેભાન થઈ જતા નીપજ્યું મોત, શિક્ષક રાજેન્દ્ર બારડને ત્યાં રહી કરતો હતો અભ્યાસ, સૈનિક સ્કૂલમાં એડમિશનની તૈયારી કરતો હતો બાળક, બાળકના અચાનક મોતથી પરિવારમાં શોક છવાયો, બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો, પોસ્ટમોર્ટમ થયા બાદ બાળકના મોતનું કારણ આવશે બહાર August 22, 2023khusbu pandya Breaking News