Gujarat/ રાજકોટના ઘેલા સોમનાથમાં ટ્રસ્ટના વિવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી પહેલા હવે ધાર્મિક મુદ્દે ખેંચતાણ ઘેલા સોમનાથ મંદિરની બહાર આજે ધરણા કરાશે અલગ અલગ સમાજના અગ્રણીઓ ધરણા કરશે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ પણ કરશે ધરણાં સાધુ સમાજ, પ્રજાપતિ સમાજ સહિતના અગ્રણી કરશે ધરણાં September 19, 2022padma prajay Breaking News