હત્યા/ રાજકોટના મોટા મવાના વણકરવાસમાં હત્યા સગા પુત્રએ જ કરી પિતાની નિર્મમ હત્યા હથોડીના ઘા ઝીંકી કરી પિતાની હત્યા ઘર કંકાસમાં પુત્રએ કરી પિતાની હત્યા પિતા નાથાભાઈ પરમાર માનસિક બીમાર હતા પોલીસે પુત્રની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી

