નવા ડેપ્યુટી મેયર/ રાજકોટને મળશે નવા ડેપ્યુટી મેયર ડો દર્શના પંડ્યા, વર્ષા રાણપરાનાં નામો ચર્ચામાં જનરલ બોર્ડ પહેલા સંકલનમાં નામ જાહેર થઈ શકે નવા ડેપ્યુટી મેયરની અવધિ 6 મહિનાની રહેશે ડેપ્યુટી મેયરને આવકારવા માટે ચેમ્બર શણગારાઇ

Breaking News