રાજકોટને મળ્યા નવા ડેપ્યુટી મેયર/ રાજકોટને મળ્યા નવા ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા બન્યા નવા ડેપ્યુટી મેયર વોર્ડ નં. 16ના કોર્પોરેટર છે કંચનબેન સિદ્ધપુરા લુહાર જ્ઞાતિમાંથી આવે છે કંચનબેન સિદ્ધપુરા ડૉ. દર્શિતા શાહ ધારાસભ્ય બનતા મળ્યા નવા ડે. મેયર મેયર પ્રદિપ ડવે નવા ડે.મેયરને આવકાર્યા
