Breaking News/
રાજકોટમાંથી આતંકવાદી ઝડપાયાનો મામલો, ગુજરાત ATS એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો, આરોપીઓના સંપર્કમાં રહેલ તમામની પૂછપરછ, વધુ તપાસ માટે ATS આતંકીઓને રાજકોટ લઇ જશે, ATSની એક ટીમ બંગાળ ખાતે તપાસ કરવા પહોંચી, આતંકીઓએ વધુ હથિયાર ખરીદ્યા હોવાની માહિતી આવી સામે