Gujarat/
રાજકોટમાં આજે કોરોનાને એક વર્ષ પૂર્ણ , 12 મહિના બાદ પછી સ્થિતિ પહેલા જેવી , રસીકરણ અને ટેસ્ટિંગ વધારવા તંત્રની મથામણ , 104 હેલ્પ લાઇનમાં રોજના સરેરાશ 44 કોલ , નાનામવા વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા , બાગ બગીચા ઝુ બંધ કરવા હજુ કોઇ નિર્ણય નહી