Gujarat/ રાજકોટમાં આવતીકાલથી એન્ટિજન ટેસ્ટ શરૂ કરાશે, સંક્રમણ અટકાવવા રાજકોટ મનપાનો મહત્વનો નિર્ણય, અમદાવાદ બાદ રાજકોટ મનપા દ્વારા નિર્ણય, દિવાળી તહેવાર બાદ સંક્રમણ અટકાવાશે, બસ પોર્ટ,રેલવે સ્ટેશને સ્ક્રિનિંગ-ટેસ્ટ કરાશે, રાજકોટ એરપોર્ટ પર પણ ટેસ્ટિંગ કરાશે

Breaking News