Gujarat/ રાજકોટમાં ઇલેક્ટ્રીક સામાનની દુકાનો બંધ, શનિવાર-રવિવારે તમામ દુકાનો રહેશે બંધ , ઇલે.અને હોમ એમ્પ્લાયન્સીસની દુકાનો રહેશે બંધ, ટીવી એપ્લા. ટ્રેડર્સ એસો. દ્વારા સ્વંયભુ બંધનો નિર્ણય , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય April 17, 2021parth amin Breaking News