Gujarat/ રાજકોટમાં કોરોના કેર વચ્ચે કોરોના રિપોર્ટનું કૌભાંડ , નેગેટિવ કોરોના રિપોર્ટ આપવાનું કૌભાંડ સામે આવ્યું, પરાગ જોષી ગાંધીગ્રામ વિસ્તારમાં ચલાવતો હતો સેન્ટર , 1500 રૂપિયા લઈ કોરોના નેગેટિવ કાઢી આપતો હતો , નાયબ આરોગ્ય અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ, પરાગ જોષી નામના વ્યક્તિ સામે નોંધાવી ફરિયાદ
