Rajkot/ રાજકોટમાં ખાદ્યતેલમાં ફરી ભાવ વધારો, બે દિવસમાં ૩૦ રૂપિયાનો થયો વધારો, સિંગતેલ-કપાસિયા તેલમાં 30 રૂપિયા વધ્યા, પામતેલમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો છે, તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું April 3, 2021parth amin Breaking News