Breaking News/ રાજકોટમાં ઝડપાયેલ 5 ટ્રકમાં નશાકારક સીરપમાં મોટો ખુલાસો, 3 જુલાઈએ 5 ટ્રકમાં ઝડપાઇ હતી 73 લાખની નશાકારક સીરપ, નશાકારક સીરપનું મહારાષ્ટ્રનું નંદુરબાર મુખ્ય હબ, રાજકોટ ક્રાઇમ બ્રાંચના નંદુરબારમાં દરોડા, વડોદરાનો નીતિન કોટવાણી કરતો હતો સીરપનું ઉત્પાદન, ખાપેરમાં 800 વારની જગ્યા ભાડે રાખી કરતો ઉત્પાદન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં કરતો હતો નશાકારક સીરપની સપ્લાય, 2021 સુધી નીતિન કોટવાણી વડોદરામાં જ ચલાવતો હતો ફેક્ટરી, 2021 માં લાયસન્સ રદ્દ થતા નંદુરબારમાં ફેક્ટરી ચાલુ કરી, ફેક્ટરી મલિક નીતિન કોટવાણીની પોલીસે હાથ ધરી શોધખોળ August 14, 2023khusbu pandya Breaking News