દારૂ/ રાજકોટમાં દારૂ લેવા માટે પડાપડી, દારૂ માટે પડાપડી કરતો વિડીયો વાયરલ, શહેરના પોશ વિસ્તાર યાજ્ઞિક રોડ પરનો વિડિયો બાઇકમાંથી દારૂ ભરેલી બેગ પડી હોવાનું આવ્યું સામે, લોકોએ દારૂની બોટલ લેવા માટે કરી પડાપડી
રાજકોટ: શહેર દારૂ લેવા માટે પડાપડી, દારૂ માટે પડાપડી કરતો વિડીયો વાયરલ, શહેરના પોસ વિસ્તાર યાજ્ઞિક રોડ પરનો વિડિયો
બાઇકમાંથી દારૂ ભરેલી બેગ પડી હોવાનું આવ્યું સામે, લોકોએ દારૂની બોટલ લેવા માટે કરી પડાપડી