Rajkot/ રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી સામે પાટીદારોમાં રોષ,સોશિયલ મીડિયામાં રૈયાણી વિરુદ્ધ મેસેજ થયા વાયરલ, ગઈકાલે અરવિંદ રૈયાણીની ઓડિયો ક્લીપ થઈ હતી વાયરલ,રાજકોટ પૂર્વનાં ધારાસભ્ય છે અરવિંદ રૈયાણી February 1, 2021February 1, 2021parth amin Breaking News