Gujarat/ રાજકોટમાં બની લૂંટની ઘટના રોયલ પાર્ક શેરી નં – 7માં બની લૂંટની ઘટના બંગલામાં ઘટી લૂંટની ઘટના પરિવારને બંધક બનાવી લૂંટ કરાઇ DCP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પોશ વિસ્તારમાં ફરી એક વખત લૂંટની ઘટના 10 લાખથી વધુ રોકડ રકમ અને દાગીનાની લૂંટ બંગલામાં રહેતા નેપાળી યુવકે લૂંટ કર્યાની માહિતી રામ ઉર્ફે અનિલે મિત્રો સાથે મળીને લૂંટ કરી

Breaking News