Gujarat/ રાજકોટમાં બિલ્ડર પાસે 72 કરોડ ખંડણીની માંગ, આરોપીએ વોટ્સેપમાં મેસેજ કરી ખંડણી માંગી, બિલ્ડરના ભાભી ને અજાણ્યા નંબર પરથી કર્યો મેસેજ , ખંડણી નહીં આપે તો પુત્રીઓને મારી નાંખવાની ધમકી, ભક્તિ નગર વિસ્તારમાં રહેતા બિલ્ડરે કરી ફરિયાદ , ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીને લીધો સકંજામાં
