Rajkot/ રાજકોટમાં બે દિવસ વેપાર-ધંધા બંધ, ચેમ્બર ઓફ કોમર્સનો સ્વૈચ્છિક નિર્ણય, તમામ વેપાર-ધંધા બંધ રાખવા અપીલ, શનિવાર અને રવિવારે બંધ રાખવા અપીલ, 28થી વધુ એસો.દ્વારા બંધની કરાઇ અપીલ, ટેક્સટાઇલ, સોની વેપારીઓ જોડાશે બંધમાં April 10, 2021parth amin Breaking News