Breaking News/ રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગના દરોડા અખાદ્ય અને વાસી વસ્તુઓને લઈને કાર્યવાહી કરાઈ રાજકોટના કુબેર ફૂડમાં કરવામાં આવ્યું ચેકીંગ ઉત્પાદન અને એક્સપાયરી ડેટ વગરનો જથ્થો મળી આવ્યો અલગ અલગ ફ્લેવરની અખાદ્ય લસ્સી મળી આવી મસાલા છાશ, મલાઈ મિસરી લસ્સીનો અખાદ્ય જથ્થો ઝડપાયો ચોકોલેટ લસ્સી, રાજભોગ લસ્સી પર કોઈ જ ઉપયોગ તારીખ નહીં 400 લીટર ફેલવેડ સુગર સીરપનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો 6 પેઢીઓને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી લસ્સીનાં નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા આઈસ ગોલા અને કોઠી આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા બદામ આઈસ્ક્રીમ, આઈસ ગોલા માટેના કેડબરી સીરપના નમૂના લેવાયા આરોગ્ય વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

