Rajkot/ રાજકોટમાં રાત્રિ કરફ્યુ મુદ્દે કરણી સેનાની અપીલ, રાત્રિ કફર્યૂના સમયમાં ફેરફાર કરવાની કરી માંગણી, રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષની CMને અપીલ, રાત્રિ 11 થી સવારથી 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવા માંગ, અગાઉ ચેમ્બર ઓફ કોમર્સે પત્ર લખી કરી હતી રજૂઆત
