Breaking News/ રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો આવ્યો સામે, શરદી, ઉધરસ મટાડવા 10 માસની બાળકીને આપ્યા ડામ, બાળકીને પેટે ડામ આપી દેતા હાલત ગંભીર, વધુ રાજકોટ બાળકોની હોસ્પિટલ ખસેડી, કોમલ સુરેલા નામની બાળકી આપ્યા હતા ડામ, વડગામ ખાતે સિકોતર માતાજીના મંદિરે લઈ જવામાં આવી, મંદિરે 10 માસની બાળકીને શકરીમાં નામની મહિલા આપ્યા ડામ, ગરમ સોઈ કરી પેટના ભાગે આપ્યા ડામ August 5, 2023khusbu pandya Breaking News