Gujarat/ રાજકોટમાં વાહનો માટે પાર્કિંગ પોલિસી તૈયાર, ઘર કે દુકાન બહાર પાર્કિંગ માટે ચૂકવવા પડશે પૈસા, 48 રાજમાર્ગો પર પાયલોટ પ્રોજેક્ટનો થશે અમલ, સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરતા મનપા કમિશનર, મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં લેવાશે નિર્ણય, રાજ્યના સરકારની મંજૂરી માટે મોકલાશે પોલિસી

Breaking News