Gujarat/ રાજકોટમાં વેલકમ નવરાત્રી ગરબાનું આયોજન મંતવ્ય ન્યુઝ, એસપી ક્લબ, રાજકોટ અપડેટનું આયોજન શહેરના રેષકોર્ષ મેદાનમાં કરાયું છે આયોજન રાજલ બારોટ જમાવશે ગરબાની રમઝટ રાહુલ મેહતા સહીતના કલાકારો રાજકોટ વાસીઓને ઝુમાવશે વેલકમ નવરાત્રીને લઈ રાજકોટ વાસીઓમાં અનેરો ઉત્સાહ
