Gujarat/ રાજકોટમાં શિક્ષકોને સોંપાઈ શકે જવાબદારી, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વેની જવાબદારી , ધોરણ 9થી12ના શિક્ષકોને સોંપવામાં આવી શકે, કોરોનાને લઈને અપાઈ મહત્વની જવાબદારી, 300 શિક્ષકોના નામની યાદી કરાઈ તૈયાર, 80 શાળાના શિક્ષકોનો સમાવેશ થવાની શકયતા April 9, 2021parth amin Breaking News