Gujarat/ રાજકોટમાં સીએમના હોમ ટાઉનમાં વિજયોત્સવ ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવની તૈયારીઓ મો મીઠા કરાવવા પૈંડાની મિઠાઈ લાવવામાં આવી ફટાકડા ફોડી ઢોલના તાલે ઝૂમશે ભાજપના નેતા અને કાર્યકર્તાઓ

Breaking News