Independence Day Celebration/ રાજકોટમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારી રાજકોટની સરકારી કચેરીઓમાં કરાઇ રોશની તિરંગા ઝંડાની થીમ પર કરવામાં આવી રોશની રોશનીમાં પહેલા લીલો રંગ આવતા અનેક તર્ક જો લીલો રંગ પહેલા આવે તો ફ્લેગ ઊંધો થઇ જાય સરકારી કચેરીમાં જ ઊંધા ફ્લેગની રોશનીને પગલે ચર્ચા

Breaking News