Breaking News/ રાજકોટમાં હીરાસર એરપોર્ટ આજથી શરૂ થશે, એરપોર્ટ સુધી જવાની એસટી બસ પણ શરૂ થશે, સાંજે 4 વાગ્યે બસને લીલી ઝંડી અપાશે, દર બે કલાકે હીરાસર એરપોર્ટ જવાની બસ મળશે, વ્યક્તિ દીઠ રૂ.100 ભાડુ રાખવામાં આવ્યું

Breaking News
Breaking News