Gujarat/ રાજકોટમાં AIIMS પર કોરોનાનું ગ્રહણ , પરપ્રાંતિય શ્રમિકો વતન જવા થયા રવાના , શ્રમિકો ચાલ્યા જવાથી બાંધકામ અટકી પડ્યું , લોકડાઉનની દહેશતને પગલે વતન રવાના , હીરાસર એરપોર્ટની સાઇડ પર કોવિડ સેન્ટર ખોલાયું , બન્ને પ્રોજક્ટ મોડા થવાની સંભાવના વધી May 4, 2021parth amin Breaking News