Gujarat/ રાજકોટમાં BJP મહિલા ઉપપ્રમુખના પતિનું કૃત્ય મહિલા ઉપપ્રમુખના એડવોકેટ પતિએ આચર્યું દુષ્કર્મ ઓફિસમાં કામ કરતી પરણિતા પર આચર્યું દુષ્કર્મ સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ એડવોકેટ હિરેન ગલાણી સામે નોંધાઈ ફરિયાદ એડવોકેટ હિરેને નગ્ન વીડિય પણ ઉતાર્યાનો ઉલ્લેખ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચરતો દુષ્કર્મ
