Breaking News/ રાજકોટમાં CMની સલાહને ઘોળીને પી ગયા અધિકારીઓ, કલેકટર કચેરીમાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, કલેકટર કચેરીમાં વીજળીના વેડફાટના દ્રશ્યો આવ્યા સામે, અધિકારીઓને CM ના આદેશોની જાણે કોઈ જ અસર નહિં, જનતાના વેરાના પૈસાનો ખુલ્લેઆમ બગાડ સામે આવ્યો, CM ની કડક સૂચના પણ કલેક્ટર કચેરીમાં કોઈ અસર નહીં, કર્મચારીઓ બપોરે પણ નથી બંધ કરતા લાઈટ-પંખા, કચેરીમાં ટેબલ-ખુરશીઓ ખાલી પરંતુ લાઈટ-પંખા ચાલુ, કચેરીના અલગ-અલગ વિભાગોમાં લાઈટ-પંખા શાલુ, તમામ વિભાગોમાં વીજળીનો વ્યાપક વેડફાટ નજરે પડ્યો, કર્મચારી નથી, ટેબલ અને ખુરશી ખાઈ રહયા છે પંખાની હવા  

Breaking News
Breaking News