Gujarat/ રાજકોટવાસીઓ આજ સાંજથી હિલોળે ચઢશે, ‘રસરંગ’ લોકમેળાનો આજ સાંજથી થશે પ્રારંભ, હૈયેહૈયુ દળાય તેટલી માનવમેદની ઉમટશે, સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક છવાશે, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે થશે ઉદઘાટન, અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, 5 દિવસમાં 12 લાખ લોકો માણશે મેળાની રંગત, લોકમેળામાં 355 રમકડાનાં ખાણીપીણી સ્ટોલ September 5, 2023Mansi Panara Breaking News