Gujarat/ રાજકોટ અને જામનગરમાં વરસાદનો મામલો, કેશ ડોલ સહાયમાં સરકાર સુધારો કર્યો, રૂ.100 લેખે પ્રતિ વ્યક્તિની સહાયમાં વધારો કરાયો, સુધારા બાદ રૂ. 150 લેખે પ્રતિ વ્યક્તિ સહાય ચૂકવાશે

Breaking News