Breaking News/ રાજકોટ : આજે ટાટની પરીક્ષા લેવામાં આવશે રાજકોટની 106 બિલ્ડિંગમાં આ પરીક્ષા લેવાશે ધોરણ 9 અને 10ના શિક્ષકોની ભરતી માટે આ પરીક્ષા સૌરાષ્ટ્રના ઉમેદવારો પરીક્ષા આપવા રાજકોટ પહોંચશે બપોરે 12:00 થી 03:00 વાગ્યે દરમિયાન આ પરીક્ષા યોજાશે June 4, 2023khusbu pandya Breaking News