આરોગ્ય વિભાગનો સપાટો/ રાજકોટ: આરોગ્ય વિભાગનો સપાટો રામનવમી નિમિતે આરોગ્ય વિભાગનું ચેકિંગ યોગેશ્વર ડેરી ફાર્મમાં અખાઘ મીઠાઇનો જથ્થો મળ્યો 200 કિલો અખાધ માવો મળીને 650 કિલો જથ્થો નાશ ડેરીના માલિકને પાઠવી નોટિસ ડેરીમાંથી અન્ય મીઠાઇના નમૂના લેવાયા

Breaking News