રાજકોટ એરપોર્ટ રીક્ષાચાલક ઘૂસવાનો કેસ/ રાજકોટ એરપોર્ટ પર રીક્ષા ઘૂસવાનો મામલો રીક્ષા ચાલાક દીપક જેઠવાને કરાયો જેલ હવાલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા શરૂ કરાઈ તપાસ CISFના ઉચ્ચ અધિકારી પહોંચ્યા રાજકોટ તપાસ બાદ મોટી કાર્યવાહી આવશે કરવામાં સુરક્ષામાં મોટી ચૂક થઇ છે CISF પર લેવાઈ શકે છે પગલા CCTV ના આધારે શરૂ થશે તપાસ

Breaking News