Gujarat/ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સામે વધુ એક આક્ષેપ, રવુભા ધાંધલે કર્યો ક્રાઇમ બ્રાન્ચ સામે આક્ષેપ, PSI જોગરાણા અને PI ગઢવી સામે કર્યો આક્ષેપ, ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફએ દબાણ કરી પ્રોપર્ટી પચાવી, પોલીસ કમિશ્નરને લેખિતમાં કરી હતી ફરિયાદ, અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં, 4 દિવસ વગર વાકે કસ્ટડીમાં રાખવાનો આક્ષેપ
