Gujarat/ રાજકોટ: ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો દિવાળી સમયે જ તેલના ભાવમાં વધારો સિંગતેલનો ડબ્બો 3000 તરફ ગતિ કરવા લાગ્યો સીંગતેલના ડબ્બાના ભાવમાં 25 રૂપિયાનો વધારો સીંગતેલના થતાં ડબ્બો હવે 2925એ પહોંચ્યો કપાસીયા તેલના ભાવમાં પણ વધારો થયો,

Breaking News