Rajkot/ રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળાનું નિવેદન 31 ઓક્ટો.એ PM મોદી ખોડલધામ આવે તેવી શકયતા ટ્રસ્ટી મંડળ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા જશે PMએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું હોય તે ગૌરવની વાત

Breaking News