Gujarat/ રાજકોટ ખોડિયારનગર વિસ્તારમાં મેગા ડિમોલીશન, વિસ્તારના 100થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલીશન, રાજકોટ મનપા તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે ડિમોલીશન, મકાન ધારકોની તંત્રની કામગીરી સામે નારાજગી

Breaking News