Breaking News/ રાજકોટ: ગુજરાત ATS પોલીસનું સફળ ઓપરેશન, શહેરની સોની બઝારમાંથી 3 આતંકીઓની ધરપકડ, અલકાયદા સાથે જોડાયેલા 3 આતંકીઓની ધરપકડ, જુમ્મા મસ્જિદ પાસેની ખત્રી વાડમાં રહેતા હતા આતંકીઓ, પકડાયેલ એક આરોપી ખત્રી વાડમાં ભાડાના મકાનમાં રહેતો, આતંકી સૈફ નવાઝ એક અન્ય વ્યક્તિ સાથે રહેતો આ મકાનમાં
