કફસીરપ સૌભાંડ/ રાજકોટ: ગેરકાયદે કફ સીરપ વેચવાનું કૌંભાડ કફ સીરપનું વેચાણ કરતા યુવકને ઝડપી પાડયો રૈયારોડ અમૃત પાર્કમાં SOGની ટીમે પાડયો દરોડો ” 23 લાખ કફ સીરપનો જથ્થો ઝડપી પાડયો મિતેશપરી ગોસાઈ નામના યુવાનની ધરપકડ નશા માટે કફ સીરપનો મોટાપાયે ઉપયોગ થાય છે March 15, 2023jani Breaking News