Gujarat/
રાજકોટ ગોંડલ નપા પ્રમુખની વરણી, શીતલબેન કોટડીયા બન્યાં નવા પ્રમુખ, વોર્ડ નં.2નાં નગરસેવક છે શીતલબેન, ગોંડલ ન.પા સામાન્ય સભામાં જાહેર કરાયું નામ, ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ધીણોજાનું નામ જાહેર, કારોબારી ચેરમેન તરીકે ભરતસિંહ જાડેજા, પક્ષનાં નેતા તરીકે કૌશિકભાઇ પડાળીયાનું નામ જાહેર, દંડક તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાનું નામ જાહેર