ઘેલા સોમનાથ/ રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવમાં ચૂકવા પડશે નાણાં, જળાઅભિષેક માટે ચૂકવવા પડશે નાણા, ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા લેવાયો નિર્ણય, , જળાઅભિષેક માટે 351 રૂપિયા આપવા પડશે, મંદિરમાં લાગ્યા પોસ્ટરો, બોર્ડ ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા લેવાયો નિર્ણય

     

Breaking News