Gujarat/ રાજકોટ ચૂંટણીના કારણે BA, B.COM ની પરીક્ષા મોકૂફ 25 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી પરીક્ષા 50000 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી BA, B.COM ની પરીક્ષા હવે માર્ચમાં લેવાશે પરીક્ષા સેન્ટર અને અધ્યાપકોને ચૂંટણી કામગીરી સોંપાઇ

Breaking News