Breaking News/ રાજકોટ: જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસ જાવરીમલ બિશ્નોઈના ભાઇએ આપ્યું નિવેદન સુપ્રીમના જજની અધ્યક્ષતામાં કમિટી બનાવો આપઘાત છે કે મર્ડર છે તેની સાચી માહિતી મળે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃત દેહ નહીં સ્વીકારાય

Breaking News