Breaking News/ રાજકોટ: જાવરીમલ બિશ્નોઈ લાંચ અને આપઘાત મામલો બિશ્નોઈની ડાયરીમાં સિક્રેટ કોડવર્ડ અને મોબાઈલ નંબર મળ્યા બિશ્નોઈની કોલ ડિટેઇલમાં પણ અનેક નામો ખુલે તેવી શક્યતાઓ મોટા માથાઓના નામ અને નાણાંકીય વ્યવહારો ખુલવાની શકયતા બિશ્નોઈના બે વહીવટદારો પણ હોવાનું તપાસમાં સામે આવ્યું બે અલગ અલગ નંબર પરથી બિશ્નોઈ કરતો હતો વાતચીત આ નંબર પરથી કોની કોની સાથે વાત કરતો હતો તેની તપાસ શરૂ કોલ ડિટેઇલમાં અનેક અધિકારીઓના પણ નામ ખુલે તેવી શકયતા સૌથી વધુ કોની કોની સાથે વાત કરી તે અંગે તપાસ શરૂ અનેક વેપારીઓ અને એક્સપોર્ટરોના નંબરો પણ CBIને હાથ લાગ્યા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)