Gujarat/ રાજકોટ જિલ્લામાં તાઉતેની અસરથી વરસાદ , ગોંડલ, કોટડા સાંગાણી, શાપર-વેરાવળમાં વરસાદ, આટકોટ, જસદણ સહિતના વિસ્તારોમાં વરસાદ , રાજકોટ પંથકના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ , જિલ્લામાં ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ May 18, 2021parth amin Breaking News